ભૂલાય જવું
કે
વીસરવું
બહુ સામાન્ય વાત
થઈ ગઈ છે!
આજે તમે મને
ભૂલી ગયા!
કાલે હું તમને
ભૂલી જઈશ!
સ્મૃતિમાંથી વિસ્મૃત
થાય છે એટલે
તો જિંદગી
ખુશ ખુશાલ છે!
#વીસરવું

Gujarati Poem by Anil Bhatt : 111423586

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now