કાશ ભૂલવાનું
એટલું સરળ હોત
જિંદગી ના એ દિવાસો
તો ભૂલી જાત
એ પ્રેમ ભર્યો વાર્તાલાપ
પણ ના એવું નથી
અમુક પળો - દિવસો
ક્યારેય ભુલાતા નથી
તે દિલ ની દિવાલ
પર ટીંગાઈ જાય છે
ખૂબસુરત તસવીર બની.

#Forget

Gujarati Microfiction by Dr Darshita Babubhai Shah : 111423553
મોહનભાઈ આનંદ 7 year ago

ખૂબ સુંદર રચના ધન્યવાદ શુભ સવાર નમસ્કાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now