💘 પ્રેમ પનઘટ ને તીરે 💘
🌷{ 2 }🌷
ઝરણે ઝુકી ને ભરતી એ પાણી ત્યાં તો સરકી પડી ચુંદડી...
તે એમાં પેલા મંદમંદ વાયરા ની છે કંઈ ભૂલ...???
હું પણ નટખટ ફેંકી બેઠો ઝરણા ના પાણી માં કંકરડી...
ને ત્યાં તો ટહુકી ઉઠ્યું એક ભોળું બુલબુલ...!!
કંકરડી થી ઉડ્યો પાણી નો વરસાદ ને ખીલાવી ગયો જાણે...
છોકરીની કુંવારી ચુંદડી ઉપર સોળ સોળ ગુલાબી ફુલ...!!
તમે જ બોલો છોકરી શું કરે હવે...?...થાય રાતીચોળ કે પછી...
એ છોકરાને કરે આંખ ના આકાશ માં મશગુલ...???
To be Continue in 👉 { 3 }............