"""""""""""""""""""""""""""""""""""""""""""""
(મને કોઈકે મોકલ્યું છે પણ દિલ પર હાથ દઈને વિચારજો)
💞💞💞💞💞💞💞💞💞

*દામ્પત્ય જીવનની વાસ્તવિકતાના..*

🙌 *દશ વાક્યો રજુ કરૂં છું.*

(૧)
👩‍❤‍💋‍👩 *લગ્ન એટ્લે....*
"સાંભળો છો"
થી લઇને...
"બેરા થઈ ગયા છો"
સુધીની સફર..!!

(૨)
👩‍❤‍💋‍👩 *લગ્ન એટલે....*
"આમ આવો "
થી લઈને,
"આઘા જાઓ"
. સુધીની સફર..!!

(૩)
👩‍❤‍💋‍👩 *લગ્ન એટલે....*
"તમેઁ મળ્યા એ નસીબ"
થી લઈને,
"મારા ફૂટેલા નસીબ"
સુધીની સફર..!!

(૪)
👩‍❤‍💋‍👩 *લગ્ન એટલે....*
તમે રેવા દો"
થી લઈને,
"મહેરબાની કરી ને તમે તૌ રેવા જ દો"
સુધીની સફર..!!

(૫)
👩‍❤‍💋‍👩 *લગ્ન એટલે....*
"માની જા" થી લઈને,
"તેલ પીવા જા" સુધીની સફર..!!

(૬)
👩‍❤‍💋‍👩 *લગ્ન એટ્લે....*
"ક્યાં ગઇ વ્હાલી"
થી લઇને,
"ક્યાં મરી ગઇ"
સુધીની સફર..!!

(૭)
👩‍❤‍💋‍👩 *લગ્ન એટલે....*
"વાત કર ને..મુડ ઓફ છે"
થી લઈને,
"પ્લીઝ, એવી વાતો કરી મુડ ઓફ ના કર"
સુધીની સફર..!!

(૮)
👩‍❤‍💋‍👩 *લગ્ન એટલે....*
"તારા જેવુ કોઇ નથી"
થી લઈને,
"તારી જેવી ઘણીયે છે"
સુધીની સફર..!!

(૯)
👩‍❤‍💋‍👩 *લગ્ન એટ્લે....*
"આવી જા"
થી લઇને,
"આઘી જા"
સુધીની સફર..!!

(૧૦)
👩‍❤‍💋‍👩 *લગ્ન એટ્લે....*
"ભવોભવ મળજો"
થી લઇ ને.
"આવતા ભવે ના મળતા'
સુધીની સફર..!!


🤝💑👩‍❤‍👩👨‍❤‍👨💏👩‍❤‍💋‍👩👨‍❤‍💋‍👨

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111423189
Vaidehi 7 year ago

haha😂🤣🤪

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now