એ જ સવાર
એ જ સુસવાતી હવા
એ જ હું ઠંડી સાથે વિટળાઈ ગયેલો
ફરક ખાલી એટલો જ ૫ડયો
ધુમ્મસમાં તારો ચહેરો ધુંધળો દેખાયો
અને હું તાડકાની રાહ જોતો રહયો.
#ચહેરો

Gujarati Poem by Jatin Lad : 111423173

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now