શું ચહેરા ની ખામી છે,
કોઈને તરછોડે તો તેની જ બદનામી છે,
જો હસે તો લાગે શું કલાકારી છે,
જો રડે તો લોકો કાઢે હાસી છે,
જો દુઃખ વ્યક્ત કરે તો લાગે એની નાદાની છે,
જો કઠોર બને તો લાગે કે ઈશ્વરની કંઈક ખામી છે,
આ ચહેરો છે સાહેબ જેટલું તેનું નામ છે,
તેટલી જ તેની બદનામી છે. -rahul
#ચહેરો