💘 પ્રેમ પનઘટ ને તીરે 💘
🌷{ 1 }🌷
એક દિ ખળખળ ઝરણા ને કાંઠે બેઠો હું તો પ્રેમ ની રાહ માં...!
હમણાં કોઈ તો આકાશી પરી આવશે ને પાણી ની ચાહ માં ...!!
ત્યાં તો સંભળાયો રૂમઝૂમ ઝાંઝર નો નાદ પેલી ફુલવાડી માં...!
કોઈ અપ્સરા જેવી છોકરી આવી મટુકીને લઈ કાખ માં...!!
સાથે મદભરી સુગંધ લાવ્યો મંદમંદ વાયરો એની પાંખ માં...!
એણે જોયું સામે..ને ઝુકી ઝરણે..ભરી શરમ ના મોજા આંખે...!!
આવું થાય પછી કહો કોઈ દિલ ને કાબુ માં કેમ કરી ને રાખે...???
To be Continue in 👉 { 2 }..........