કહેવું તો ઘણું છે પણ એક સીમા નડે છે
મનાવું છું મનને કે તું ઘણું દૂર રહે છે
હોય આવડત તો વાંચી લે આ ચહેરો
અે તો મારા મનની ચાડી કરે છે ..!
-----અર્જુનસિંહ .કે.રાઉલજી.
#ચહેરો

Gujarati Romance by Arjunsinh Raoulji. : 111422818

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now