માં ના પેટ માં છોકરો કે છોકરી નો ચહેરો હશે એ પણ નથી.ખબર છતાં તેને પ્રેમ થી સંભાળ રાખે અને પ્રેમ કરે છે.
અને હવે...
વિચારો અને વર્તન ને જોઈ ને કોઈ પ્રેમ નથી કરતુ, તેના ચહેરા ને જોઈ ને પ્રેમ કરે છે.
જો ચહેરો ખરાબ હશે, અને વિચારો અને વર્તન સારા હશે.
તો શુ પ્રેમ કરશે.??
જો ચહેરો સારો હશે, અને વિચારો અને વર્તન ખરાબ હશે.
તો પણ પ્રેમ કરશે.. જ
હવે પ્રેમ વિચારો અને વર્તન ને જોઈ ને નથી, કરતા પણ ચહેરો જોઈને ને કરે છે....
🙏🙏સત્ય છે, પણ કડવું છે... !🙏🙏
#ચહેરો