કાતિલ તારા નેણ,
કટાર જેવી આંખો

અણીયારુ નાક ને,
વિષેલા તારા હોઠ

આ #ચહેરો છે કે ,
છે કોઇ વેપન બોક્સ?

...✍️વિ. મો. સોલંકી "વિએમ"

#ચહેરો

Gujarati Funny by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111422727

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now