Gujarati Quote in Funny by Ammy Dave

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક છોકરો એના ફ્રેન્ડ ની રાહ જોતો હોય છે. અને તેને ભુખ લાગે છે. તો તે છોકરો સ્ટોર માં જાય છે

સ્ટોર બોય : How may I help you Sir
છોકરો : ( આ શું બોલ્યો અંગ્રેજી માં ? ) I hangry મારે wat food

સ્ટોરબોય : Yes Sir whould you like to have milk-bone ??

છોકરો : હા હા I wat milk- બિસ્કિટ

( જેમ તેમ સમજાવીને બિસ્કિટ લઈને બહાર આવે છે અને બહાર ઊભો રહીને ખાય છે અને બધા એની સામે જોઇને હસે છે ત્યાં જ એનો ફ્રેન્ડ આવી જાય છે)

ફ્રેન્ડ : Hey Buddy How are you ? What are you doing ?

છોકરો : i eating biscuit

ફ્રેન્ડ : whoa!!! Dude it's milk-bone you know that na ??

છોકરો : yea yea i..I.. ખબર છે હવે milk-બિસ્કિટ છે.

Friend : (મનમાં ગુસ્સામાં idiot‌ અને જોરથી બોલે છે.)
અબે ગધેડા આ કૂતરા ના બિસ્કિટ છે ખબર નથી પડતી તો પૂછતો ખરી😂😂😂😂


Storyteller

જો કોઈ વસ્તુ મા ખબર ના પડતી હોય તો english બોલ્યા વગર અને સરમ રાખ્યા વગર પૂછી લેવું 😂😂😂😂😂😂

Gujarati Funny by Ammy Dave : 111422699
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now