જે તો મારા અમરેલી એ હદ વટાવી નાખી ફાઇનલ મેચ જૂનાગઢ સાથે રમાતો હતો એમાં અમરેલી આજે જૂનાગઢ ને હરાવી ફાઇનલ જીતી લીધી છે હવે કોરોના સામે અમરેલીએ જીત મેળવી છે તો અમરેલી ને હરાવા માટે અમદાવાદ અને સુરત થી નવા બેસ્ટમેન અમરેલી ને હરાવા માટે ફોર્મ ભરે છે તો અમરેલી વાળા ચેતી જજો અને બહાર થી આવતા લોકોની પોલીસ ને જાણ કરજો બધા ને નમૃ વિનતી છે સાથ સહકાર આપો અને બહાર થી આવતા લોકોને અટકાવો અમરેલીની જિલ્લાની સમગ્ર પ્રજાના જનહિત માં જારી