Prem_222:
દરેક શબ્દ વાંચન કરતા આવડે મને,
થાય ઘણી ભૂલ તો માઁ શીખવે મને,
દરેક સબંધને વાંચન કરતા આવડે મને,
થાય ઘણી ભૂલ તો માઁ શીખવે મને,
આટ આટલા સંબંધો વિકસ્યા માઁ થકી,
પહેચાન કરતાં આવળ્યું તો મળ્યા મને,
ચહેરા અનેક પ્રકારના બધા ના વાંચી શકાય,
માઁના આંચલે આજે વંચાવ્યા છે મને,
આજે મેં એટલો થયો પાવરધો,
કે
દરેક ચહેરા સ્મિતથી સુકાયેલા આંસું વંચાય મને.
#ચહેરા