દિલમાં લઇને ફરે રાઝ ગહેરા,
લગાવે છળ-કપટ ના હર ઘડી પહેરા.
અજીબ છે કારીગરી તારી પણ ખુદા ,
શીદ્ બનાવ્યા તે મેલા મન વાળા માસુમ ચહેરા .
#Face

Gujarati Shayri by Dhiren Panchal : 111422486

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now