એક ચહેરો સુંદર અજાણ્યો દિલમાં ઉતરી ગયો,
દૂર જવાથી આંશુ બની આંખોમાં ઉભરી ગયો.
શોધ્યો ઘણો પણ ક્યાંય ના મળ્યો ને જાગ્યો,
સપનું હતું આતો બીજું બધું હું વિસરી ગયો.
#ચહેરો

Gujarati Shayri by Bharat Parmar_bk : 111422479

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now