તારી સ્મુતિએ ના દદૅ ,તારા સ્મરણે ના પીડા,
બસ તુ જ આવે બની પ્રેમની જીવંતમૂતિ
ના તારા સાથની આશા,ના તારા દશૅનની ઝંખના
બસ મનહદયે વસેલો તારો #ચહેરો સૂકુન આપે
કહે ઈક્ષ્વર, શુ પ્રેમની ઊચ્ચ અવસ્થા આ?
ના હુ-તુ દોષી,ના તારા પર પ્રેમ-બંધન દાવો
છતા છે પ્રેમ મુજ સહજ હદયે સંપૂણૅ..
#ચહેરો