આભાર મારા મિત્રો મારી જિંદગી માં આવવા માટે
આભાર મારા મિત્રો મારી જિંદગી માં આવવા માટે
અને હર એક પળ ને ખુબજ સુંદર બનાવવા માટે
તારા થકીજ દરેક પળ સુંદર છે
તારા થકી જ દરેક પળ સુંદર છે
તું છો તો હું છું
નહી તો અહીંયા તામાંરા સિવાય હું શું છું
બસ એકજ પ્રાથના કરીશ ભગવાન ને
કે ,
હું હોવ ના હોવ મારા મિત્રો ને ક્યારેય દુઃખી ન કરીશ
કેમ કે મને ખબર છે એનું અંગત દુઃખ વેહચવા માટે
હું જો નહી હોવ
છેલ્લે ફકત એટલુજ
કે આભાર આપ સહુ મિત્રો નો મારા સાથે રેહવા માટે