આવે છે તું યાદ ક્યારેક ક્યારેક,
ને જજે છે તડપ પણ ક્યારેક ક્યારેક.
કદી સોનેરી ઝુલ્ફ થઈ,
કદી તંગ ચેહરો થઈ,
કદી ભર્યું ભર્યું સ્મિત થઈ.
ભાસે છે જિંદગી મૃગજળ સામાન,
અને દોડ્યા કરી છું બસ તરસ્યા સમાન
શું કદીક વરસિશ પેલા મેઘ સામાન?
આ કેહવુ છે મારે થઈ ને શબ્દ તને
કે આવે છે તું યાદ ક્યારેક ક્યારેક.....
(૧૯૯૬ ની મારી રચના છે)
#ચહેરો