સાવ માસૂમ
લાગતા ચહેરા જ
દિલ ને લૂંટે!

ચહેરાનો ના
કરાય ભરોસો હો!
અરીસો કહે!

પ્રેમ પંખીડા
ના ચહેરા ચમકે
દીપક જેમ

#ચહેરો

Gujarati Hiku by Anil Bhatt : 111422220

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now