Prem_222:

કાળા માથાનો માનવી કદી ચહેરા પરથી ઓડખાતો નથી,
ક્યારે કોના પર દગો કરે એનો કોઈ ભરોસો નથી,
ઠોર અનુભવ સાથે જણાવ્યું છે કે જેથી તમે ક્યારેય પણ ચહેરો વાંચવામાં ભૂલ ના કરતાં..

#ચહેરો

Gujarati Blog by Prem_222 : 111422164

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now