રમત જે રમવી હોય તે મિત્રો સાથે રમજો
પણ કોઈ ના દિલ સાથે કયારેય ના રમતા
જે તમારા પર વિશ્વાસ કરે ને સાહેબ એનો
વિશ્વાસ નિભાવજો તમારા પર ભરોસો રાખે
એની સાથે રમત કયારેય ના રમતા સાહેબ

Anil Mistri

Gujarati Thought by Anil Mistry https://www.youtube.com/c/BHRAMGYAN : 111422160

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now