પહેલા સમય માં માણસ ને એક વાર જોયા પછી બીજી વાર મળે તો ચહેરો યાદ રહેતો..
પણ હવે ચહેરો ઓળખતા હોય તો પણ અજાણ થઈ જાય છે.
કારણ કે, હવે સમય સબંધ નો નથી, હવે સામે વ્યક્તિ કોણ છે, એ જોઈને ચહેરો ઓળખતા થઈ ગયો છે.

#ચહેરો

Gujarati Whatsapp-Status by Sahil Kumbhani : 111422153

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now