H@B
એક માણસે 6 લગ્ન કર્યા,
પણ લગ્ન ના બીજે જ દિવસે એની ઘરવારી નું મૃત્યુ થઈ જાતું.
હવે એ સાતમા લગ્ન કરવા માંગતો હતો,
પણ કોઈ એની દીકરી એને આપવા તૈયાર નહોતું.
અંતે
એને એક એવી સ્ત્રી મળી ગઈ....
એના પણ 6 લગ્ન થઈ ગયા હતા...
અને લગ્ન ના પછી ના દિવસે
એના પતિ નું મૃત્યુ થઈ જાતું હતું.
શુ થશે એ વિચારી ને લોકો હેરાન પરેશાન હતા,
લગ્ન પછી શું થાશે એ જોવા ઉત્સુક હતા.
બંને ના લગ્ન થઈ ગયા....
અને બીજા દિવસે,
એના ફળિયા માં કોણ મરી ગયું અને કોણ જીવે છે એ જોવા માટે લોકો ના ટોળા ઉમટી પડ્યા,
દરવાજા ના નકુચો ખુલવા નો અવાજ આવ્યો,
દરવાજો ખુલ્યો......
અને......
😜😜😜😜
.
.
.
.
.
.
આગળ ની સ્ટોરી સાંભળવી હોઈ તો લોકડાઉન ના ખુલે ત્યાં સુધી ઘર માં જ રહી સરકારી સૂચનો નું પાલન કરો.
લોકડાઉન ખુલે પછી આગળ ની સ્ટોરી કહીશ.😜🙏🏼.