યુવાનિ યે અનુભવ્યું કે બાળપણ સારુ હતુ
ઘડપણે અનુભવ્યું કે યુવાનિ સારિ હતી,

ગામડા યે અનુભવ્યું કે જંગલ સારુ હતુ
શહેરે અનુભવ્યું કે ગામડુ સારુ હતુ

બધો સમય સમય નો અા ખેલ હતો
આ માણસે માણસ થઇને અનુભવ્યું .

#અનુભવવું

Gujarati Blog by HANDSOME BOY : 111421948

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now