આંખો મારી છે પણ તારાં આંસુંનો અનુભવ છે
દિલ મારૂં છે પણ તારી ધડકનનો અનુભવ છે
હોઠ મારા છે પણ તારા હાસ્યનો અનુભવ છે
જિંદગી મારી છે પણ તારા વિરહનો અનુભવ છે
-----અર્જુનસિંહ .કે.રાઉલજી.
#અનુભવવું

Gujarati Romance by Arjunsinh Raoulji. : 111421860

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now