તારી યાદમાં અગનજ્વાળા અનુભવું છું
તું મળે તો મિલનનો આનંદ અનુભવું છું
તું રિસાઇ જાય ત્યારે વિરહનો શોક અનુભવું છું
મને કયો અનુભવ કરાવવો તે તારા હાથમાં છે
તારે મને ખુશ જોવો છે કે રડતો !?
-----અર્જુનસિંહ .કે.રાઉલજી.
#અનુભવવું

Gujarati Romance by Arjunsinh Raoulji. : 111421855

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now