શબ્દોનું સામર્થય હું શું જાણું કે તું શું જાણે ?
એ તો અનુભવ્યું હોય તે જ જાણે
શબ્દો તો ધારે તેને મારી શકે કે તારી શકે છે
---અર્જુનસિંહ .કે.રાઉલજી.
#અનુભવવું

Gujarati Blog by Arjunsinh Raoulji. : 111421836

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now