ચાલ ને તારી અને મારી વાત અહી જ રાખીએ
ફરિ એ જ વ્હાલ કરીએ...!

ચાલ ને તારું અને મારું પુરું અહી જ કરીએ
ફરિ એ જ જીવન જીવીએ...!

ચાલ ને આ તારું અને મારું અહી જ મુકીએ
ફરિ એ જ આપણું બનાવીએ...!

ચાલ ને તું અને હું નહિ,
આપણે બનીએ...!

- Akshay Vanra

Gujarati Poem by Akshay Vanra : 111421767

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now