અનુભવવું
ધબકતા જીવન
નો ચિતાર છે....!!!
_______________
પ્રેમ નો એક
અનુભવ માત્ર એ
દિશા બદલી.
_______________
ના રાખો માપ
સ્નેહ અનુભવવા
સારું એમજ.

#અનુભવવું

Gujarati Hiku by Asmita Ranpura : 111421573
Rudrarajsinh 7 year ago

વાહ.. સરસ..👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now