શાંતિ કહો કે કહો ખામોશી..!!,
અર્થ બંનેના એક સમાં પણ શબ્દો અલગ.

બસ મારું પણ એવું જ છે કૈક..!!,
કાર્યથી જૉસો તો સામાન્ય તોયે થોડો અલગ.

Gujarati Quotes by પ્રવિણસિંહ ઝાલા : 111421552

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now