તું જ્યારે થી ગઈ છેને ત્યાર થી તને અનુભવવું છું. ખબર નહિ કે એ કઈ અશુભ ઘડી હશે જ્યારે તું મને મળી હતી અને આમ થોડા સમય માં જાદુ ની છડી જેમ મારા પર જાદુ કરી જતી રહીશ પણ દુઃખ એ બાબત નું છેકે કારણ પણ ના આપ્યું એટલે એ કારણ ના કારણ ને આજે અનુભવું છું. પણ આજ એ નરસિંહ મહેતા યાદ આવે જેણે કહ્યું હતું ભલું થયું ભાગી જંજાળ સુખે થી ભજસુ સીતારામ🙏🙏🙏
#અનુભવવું