તું દેવમા મહાદેવ છો,
વંદુ તને જગતારણમ
તું કાલમાં મહાકાલ છો,
વંદુ તને અખિલેશવરમ
પણ તુહૈ દેવ ઉમાપતી,
વંદુ તને વિશ્ર્વેશ્વરમ
મહાદેવ હર હર ત્રિશુલ ઘરવન,
વંદુ તને શિવ શંકરમ...

Gujarati Religious by Anil Ramavat : 111421393

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now