ના હવે તમને મળવાની જરૂર છે,
ના તો મેળવવાની,
ના તમારા સુધી પહોંચવાની જરૂર છે,
ના તો પામવાની,
કારણ,
હવે તો હું તમને મારામાં જ "અનુભવું" છું..!

#અનુભવવું

Gujarati Blog by આશુતોષ : 111421346

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now