સંજોગ હવે ભુલથી પણ બનતા નથી એવાં,
કે હું કઇંક માંગુ ને તારાનું ખરવું
તું નથી છતાં તારા અસ્તિત્વને અનુભવવું
સહેલુ નથી આ સંબંધને શબ્દોમાં વ્યક્ત કરવું
#અનુભવવું

Gujarati Blog by Krunalmore : 111421290

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now