નિકળ્યા હતા કરવા રક્ષા માતૃભૂમિ ની
ખાધી ગોળી છાતી પર દુશ્મન નો ની

આપી દિધી કુરબાની તન મન ધન ની
શહિદ થઈ #અનુભવવું હતું મોત ની

ડર્યા વગર કર્યો સામનો પાંચ જવાન સાથે મલી
દેશ સાથે "વિનોદ" આપે ભાવ પુર્ણ શ્રદ્ધાંજલિ

#અનુભવવું

Gujarati Quotes by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111421256

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now