મંદિરમાં પગ મૂકતાંની સાથે જ વિચારોનું ટોળું બીજે દોડી જાય છે,
ખબર છે મંદિરમાં ફક્ત મૂર્તિ જ છે ભગવાનની
છતાં આ મન તેમની હાજરી અનુભવી જાય છે...
DJC✌️

#અનુભવવું

Gujarati Religious by DJC : 111421253

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now