અનુભવ
સુખ અને દુઃખ નો,
વસંત અને પાનખર નો,
હ્રદય ની ધરતી પર ઊંડા ચાસ પાડે,
બીજા માટે અનુકંપા નું વૃક્ષ ઊગે,
બીજાને છાંયા , ઠંડક , મનની શાંતિ આપે.
ત્યારે તે અનુભવ ને અનુભવ્યો કહેવાય.
#અનુભવવું

Gujarati Motivational by Minaxi : 111420939

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now