અડ્યા વગર સ્પર્શ થાય ત્યારે એનો(પ્રેમી) નો અનુભવ થાય છે. શબ્દ વગર વરણ ન થાય તારી યાદ માં એ પણ એક અનુભવ છે. અહેસાસ વગર લાગણી થાય એ પણ તારી યાદ માં એક અનુભવ છે. ઇન્તજાર મિલન માટે તરસે ત્યારે એ અનુભવ માં તું યાદ આવે છે. અંતે જે યાદ આવે એ એક પ્રેમ ભર્યો અનુભવ છે..
#અનુભવવું #
Krina Shah