અનુભવવું
હર દિલ ના દર્દ
જખમી પ્રેમી!

અનુભવવું
સુખી લગ્નજીવન
પ્રેમ સિવાય!


પ્રેમ લગ્નમાં
સુખમય જિંદગી
અનુભવવું!

આવો ને તમે
જિંદગી સ્વર્ગસમી
અનુભવી એ!

અનુભવ ની
વાત કહું છું ઝેર
તારક હોય!

#અનુભવવું

Gujarati Hiku by Anil Bhatt : 111420850

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now