તારી સ્મૃતિમાં પણ તારી વાતો અનુભવી ,
તારી સખ્તાઈ માં પણ તારી એ લાગણી અનુભવી ,
તારા ખભા પર માથું મુક્યુંને જ્યારે ,
ત્યારે તારી એ હૂંફ અનુભવી
આંખોથી જ્યારે વહે ને સંવેદનાનું ઝરણું,
ત્યારે એ સંવેદનાના ઝરણામાં પણ તને અનુભવી..
તારી સાથે બેસીને તારી એ
લાગણીભરી વાતોમાં મેં તને અનુભવી...😘❣️
હા...મેં તને અનુભવી...🤗❣️
#અનુભવવું