શબનમ ને પૂછો તો ખરા, કાળમીંઢ રાત્રીનો વિરહ,
એમજ ફુલો ની મૈત્રી નું ,   સુખ નસીબ  નથી હોતું.

જીવન ઉપવન છે, રાગ દ્વેષભાવે, કામ ક્રોધ લોભનું,
જેણે જીત્યાં નથી દુર્ગુણો,સુખ નસીબ  નથી હોતું.

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111420745

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now