માન મને એક જ છે
કે પ્રેમ મને એક જ છે
માન મને એ જ છે
કે મારે મન તુ જ છે
માન મને એ થશે
જે ‌તારે એક જ જોડે ‌સંબંધ થશે
માન મને એ જ થશે
તારા સિવાય બીજે હૈયું પણ ધબકવાનું બંધ થશે

#માન

Gujarati Motivational by Ravi Lakhtariya : 111420538

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now