આપણાં દેશમાં નિષ્પક્ષતા અને નિર્ભિકતા તો ખૂબ મળી છે.... પણ કેટલા લોકો એનો સાચા અર્થ માં ઉપયોગ કરે છે તે સમજવું પણ ખૂબ જરૂરી છે.....કે જેના થી લોકો સુધી સાચી વાત જાય, તે ઉપરાંત આપણાં દેશની શાન, માન જળવાય તે રીતે નિષ્પક્ષ વાતો વહેતી મૂકી નિર્ભિકતા પૂર્ણ તટસ્થ રહે. તો સાચા અર્થ માં દેશ કાર્ય કર્યું કહેવાય.

Gujarati Motivational by Shree...Ripal Vyas : 111420519

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now