સાહેબ શબ્દો શરમાય ત્યારે સાયરી બની જાય છે
ગીત ગાઈએ બને ત્યારે ગઝલ સર્જાય છે
લાગણી અને પ્રેમ ની આ વાતો છે...
!.........જાન........!
પલળે તમારું હૈયું ત્યારે...
પ્રણયની શરૂઆત થાય છે.....

Gujarati Shayri by Sindhav Vinod : 111420476

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now