#માન

મારી યાદો નું તું ક્યાં માન રાખે છે
હું તને બોલાવું પણ તું ગુમાન રાખે છે
લાગણી થી તરબતર સંબંધો હોય પછી
તારા - મારા નો શું ભેદભાવ રાખે છે

Gujarati Shayri by Dt. Alka Thakkar : 111420398

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now