પાયો ખોદીયો
કુંવારિકા હાથે રે
પૂજન થયું

નવા ઘરમાં
લાપસી મગ સાથે
અન્ય વસ્તુઓ

પ્રેમ સંગાથે 
પહેલી રસોઈ રે
સગાઓ જમ્યા.

માહોલ જુદો
નવા પાડોશીઓ
મિત્રો બન્યા રે

સોના રૂપાનું
અમારું  ઘર સાંઈ
હેતની થાળી

✍️હેત

Gujarati Hiku by Het Bhatt Mahek : 111420330
Het Bhatt Mahek 7 year ago

આપનો આભાર 🙏🙏🙏

Het Bhatt Mahek 7 year ago

આપનો આભાર 🙏🙏🙏

Het Bhatt Mahek 7 year ago

આપનો ખુબ ખુબ આભાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now