માન એટલુ આપજો કે મારે નમવુ ન પડે .
ભાવ એટલો આપજે કે તરસવુ ના પડે .
સંબંધો એવા રાખજો કે તે તોડવા હું મજબુર ના થાવ .
આ તો વાત સંબંધ નિભાવવા ની હતી .
નહી તો માન વગર કોઈ નો સાથ પણ ના મળે .
Dhara vyas
#માન

Gujarati Blog by Vyas Dhara : 111420303

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now