A.C. થી તો ખાલી શરીર ઠરે,
મન તો ત્યારે જ ઠરે જ્યારે પોતાના સાથે હોય,
ને મન માં શંકા કે ખચકાટ ના હોય.

#હાર્દિક નંદાની (કાનો)

Gujarati Quotes by Hardik Nandani : 111420224

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now