ગુજરાતી Rap Song 😉
માન, મારૂ કહેવાનું માન,
ભૂલી જા સઘળું સાન ભાન,
જોડે કરીશું ખાન પાન,
ચાલ,કરીએ એક મધુરું ગાન,
માન, મારૂ કહેવાનું માન,
રાહ જોઈને હવે થાક્યો છું,
ફટાફટ, આઇ જા મારી જાન!!
✍️ અલય 💞

#માન

Gujarati Poem by ALAY : 111420215

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now