#માન
અભિમાની થઈ ને દુઃખ સીવાય શું મળ્યું દોસ્ત હવે સ્વાભિમાન ને માન આપીને મળતું ‌સુખ ભોગવી તો લે

જીંદગી એક સફર છે અને *માન* જીંદગી ની સફર માં આગળ વધવા માટે નું ઇંધણ છે.
™👬દોસ્ત આ 🌍દુનિયા છે
Writer By.AJAY POSHIYA

Gujarati Thought by POSHIYA AJAY : 111420209

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now